નવેમ્બર 16, 2024 7:19 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિરિમથક સાપુતારા ખાતે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેન્ડનું ડિજીટલ માઘ્યમથી લોકાર્પણ કરતાં લોકોની સુખાકારીમાં વધારો થયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિરિમથક સાપુતારા ખાતે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેન્ડનું ડિજીટલ માઘ્યમથી લોકાર્પણ કરતાં લોકોની સુખાકારીમાં વધારો થયો છે. રાજ્ય સ્તરીય જનજાતિય ગૌરવ દિવસની આહવા ખા...