ડિસેમ્બર 12, 2024 7:30 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજય સરકારના વિવિધ વિભાગોમાં નિમણુંક પામેલા 580 યુવાનોને નિમણુકપત્રો એનાયત કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજય સરકારના વિવિધ વિભાગોમાં નિમણુંક પામેલા 580 યુવાનોને નિમણુકપત્રો એનાયત કર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેના નેતૃત્વવાળી વર્તમાન રાજય સરકારન...