ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 5, 2025 8:12 એ એમ (AM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે, ભાવનગર ખાતે કારડીયા રાજપૂત સમાજ દ્વારા આયોજિત આભાર દર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે, ભાવનગર ખાતે કારડીયા રાજપૂત સમાજ દ્વારા આયોજિત આભાર દર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે રાજપૂત સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે સમાજ દ્વારા નિર્મ...

જાન્યુઆરી 5, 2025 8:07 એ એમ (AM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ એસ.ટી. વિભાગીય કચેરી અને ગોંડલ એસ.ટી.વર્કશોપનું ગઇકાલે ઇ-લોકાર્પણ કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ એસ.ટી. વિભાગીય કચેરી અને ગોંડલ એસ.ટી.વર્કશોપનું ગઇકાલે ઇ-લોકાર્પણ કર્યું. આ સાથે મુખ્યમંત્રીએ 9 નવી હાઇટેક વોલ્વો બસનું પણ ફ્લેગ ઓફ કરાવ્યું હતું. ઉલ્લેખ...

જાન્યુઆરી 5, 2025 8:22 એ એમ (AM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતેથી ખેલ મહાકુંભના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતેથી ખેલ મહાકુંભના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો. આ કાર્યક્રમમાં રાજ્યના ખેલમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતીમાં મહાકુંભના બીજા તબક્કાના શ્રે...

જાન્યુઆરી 4, 2025 8:22 એ એમ (AM)

ગુજરાતે સતત છઠ્ઠા વર્ષે લોજિસ્ટિક્સ અને કાર્ગો મૂવમેન્ટ ક્ષેત્રે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું

ગુજરાતે લોજિસ્ટિક્સ અને કાર્ગો મુવમેન્ટ ક્ષેત્રે સુગમતા માટે લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ એટલે કે લીડ્સ રેન્કિંગમાં સતત છઠ્ઠા વર્ષે દેશમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજ...

જાન્યુઆરી 3, 2025 10:00 એ એમ (AM)

આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટથી ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે, આ રમતોત્સવ માટે 71 લાખ 30 હજાર 834 રમતવીરોનું રેકોર્ડ બ્રેક રજિસ્ટ્રેશન થયું છે. આવતીકાલે સાંજે યો...

જાન્યુઆરી 3, 2025 8:32 એ એમ (AM)

એએમસી આયોજિત ફ્લાવર શૉનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી ફ્લાવર શોનો પ્રારંભ થશે. આ ફ્લાવર શૉનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. આ ફ્લાવર શૉ અંગે અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને જણાવ્...

ડિસેમ્બર 27, 2024 8:30 એ એમ (AM)

પૂર્વ પીએમ મનમોહનસિંઘનું નિધન : મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું, રાજ્યમાં શોક પળાશે

દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંઘનું ગઇકાલે નિધન થયું હતું. 92 વર્ષની જૈફ વયે તેમનું નિધન થતાં દેશમાં શોકનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર મ...

ડિસેમ્બર 25, 2024 3:28 પી એમ(PM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર ૧૩ ખાતે નવા સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર ૧૩ ખાતે નવા સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું.આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઇ ઉપસ્થિત રહ્ય...

ડિસેમ્બર 25, 2024 3:21 પી એમ(PM)

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વન અને પર્યાવરણ વિભાગમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કરાયા હતા

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વન અને પર્યાવરણ વિભાગમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કરાયા હતા. સુશાસન દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં પટેલે પર્યા...

ડિસેમ્બર 20, 2024 9:26 એ એમ (AM)

વાઈબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું : મુખ્યમંત્રી

વાઈબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઈ) વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમમાં જણાવ્...