ફેબ્રુવારી 16, 2025 8:07 એ એમ (AM)
અમદાવાદમાં બેકાબૂ કારના ચાલકે એક સાથે પાંચ વાહનોને અડફેટે લેતા એક મહિલાનું મોત.
મીઠાખળી છ રસ્તા નજીક જૈન દેરાસર પાસે ગઈકાલે સાંજે કાર કારચાલકે એક એક્ટિવા ચાલક મહિલા, એક કાર અને ત્રણ રાહદારીને અડફેટે લીધા બાદ કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી. લોકોએ પોલીસને જાણ કરતા ટ્રાફિક પો...