સપ્ટેમ્બર 24, 2024 11:22 એ એમ (AM)
જયપુરમાં યોજાયેલી મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 સ્પર્ધામાં અમદાવાદની રિયા સિંઘા વિજેતા બની
જયપુરમાં યોજાયેલી મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 સ્પર્ધામાં અમદાવાદની રિયા સિંઘા વિજેતા બની છે. અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ રિયાને મિસ યુનિવર્સનો તાજ પહેરાવ્યો હતો. રિયા હવે મેક્સિકોમાં યોજાનાર મિ...