ઓક્ટોબર 8, 2024 9:03 એ એમ (AM)
ભારતે માલદીવને 40 કરોડ ડૉલરની સહાય અને ત્રણ હજાર કરોડ રૂપિયાની દ્વિપક્ષીય ચલણ વિનિમયની સુવિધા પૂરી પાડી
ભારતે માલદીવને 40 કરોડ ડૉલરની સહાય અને ત્રણ હજાર કરોડ રૂપિયાની દ્વિપક્ષીય ચલણ વિનિમયની સુવિધા પૂરી પાડી છે. આ સહાય માલદીવ સામે વર્તમાન નાણાકીય પડકારોને પહોંચી વળવા સહાયક બનશે. આ નિર્ણય નવી દ...