સપ્ટેમ્બર 3, 2024 8:02 પી એમ(PM)
આજે નવી દિલ્હીમાં ટનલિંગ ઇન્ડિયાની બીજી આવૃત્તિને સંબોધતા શ્રી ગડકરીએ વરસાદ, ભુસ્ખલન અને પૂર સામે રસ્તાઓનાં કિફાયતી અને કાયમી ઉકેલની જરૂરિયાત પર ભાર મૂક્યો
માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે કે, નાગરિકોની સલામતી સૌથી મહત્વની છે. આજે નવી દિલ્હીમાં ટનલિંગ ઇન્ડિયાની બીજી આવૃત્તિને સંબોધતા શ્રી ગડકરીએ વરસાદ, ભુસ્ખલન અને પ...