ડિસેમ્બર 30, 2024 3:34 પી એમ(PM)
મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની સારી આવક થઈ
મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની સારી આવક થઈ રહી છે. જેમાં દૈનિક 7 હજાર બોરીની આવક નોંધાઇ રહી છે. જેમાં સુપર ભાવ 4 હજાર 550 રૂપિયાથી 4 હજાર 600 રૂપિયા અને એવરેજ ભાવ 4 હજાર 350 થી 4 હજાર 400 રૂપ...