ડિસેમ્બર 27, 2024 6:45 પી એમ(PM)
લોકપ્રિય મારૂતિ એઇટ હન્ડ્રેડ સ્મોલ કાર દ્વારા ભારતીય કાર બજારમાં ક્રાંતિ લાવનારા સુઝુકી મોટર કોર્પોરેશનના વડા ઓસામુ સુઝુકીનું ટોકિયોમાં નિધન થયું
લોકપ્રિય મારૂતિ એઇટ હન્ડ્રેડ સ્મોલ કાર દ્વારા ભારતીય કાર બજારમાં ક્રાંતિ લાવનારા સુઝુકી મોટર કોર્પોરેશનના વડા ઓસામુ સુઝુકીનું ટોકિયોમાં નિધન થયું છે. 40 વર્ષથી પણ વધુ સમય સુધી કંપનીનું નેત...