ફેબ્રુવારી 18, 2025 3:27 પી એમ(PM)
“માનવ કલ્યાણ યોજના” અંતર્ગત રાજ્યના કુલ એક લાખ 16 હજાર કરતાં વધુ કારીગરોને સાધન સહાયનું વિતરણ કરાયું
છેલ્લા ત્રણ વર્ષમાં “માનવ કલ્યાણ યોજના” અંતર્ગત રાજ્યના કુલ એક લાખ 16 હજાર કરતાં વધુ કારીગરોને સાધન સહાયનું વિતરણ કરાયું છે. કુટુંબની વાર્ષિક આવક છ લાખ રૂપિયા સુધીની હોય તેવા કારીગરોને આ યોજ...