નવેમ્બર 22, 2024 2:24 પી એમ(PM)
છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 જેટલા માઓવાદીઓ માર્યા ગયા
છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 જેટલા માઓવાદીઓ માર્યા ગયા હતા. સીઆરપીએફ અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ-ડીઆરજીની સંયુક્ત ટીમને માઓવાદી હોવાની મળેલી બાતમીના આધારે સર્ચ ઓપરેશ...