જુલાઇ 19, 2024 8:06 પી એમ(PM)
માઇક્રોસોફ્ટના સર્વરમાં તકનિકી ખામી સર્જાતા આજે દેશ અને દુનિયાભરની અનેક સેવાઓને અસર પહોંચી
માઇક્રોસોફ્ટના સર્વરમાં તકનિકી ખામી સર્જાતા આજે દેશ અને દુનિયાભરની અનેકસેવાઓને અસર પહોંચી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજયમંત્રી મુરલીધર મોહોલે એકનિવેદનમાં દેશની વિમાન સેવાને અસર થઈ હો...