ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM)

અમિત શાહ વડનગરમાં આજે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

ગુજરાતની ચાર દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાના વડનગર શહેરની મુલાકાત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ મુલાકાતમાં કરોડો રૂપિયાના વિવિધ વિકા...

જાન્યુઆરી 14, 2025 8:29 એ એમ (AM)

મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓના જીવ બચાવવા 10 દિવસીય કરૂણા અભિયાન-2025નો પ્રારંભ કરાયો છે.

મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓના જીવ બચાવવા 10 દિવસીય કરૂણા અભિયાન-2025નો પ્રારંભ કરાયો છે. મક્રરસંક્રાંતિ પર્વ દરમિયાન એકપણ અબોલ પક્ષીનો જીવ ન જા...

ડિસેમ્બર 26, 2024 3:19 પી એમ(PM)

મહેસાણાની સાર્વજનિક સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીની સ્વિમિંગમાં ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્વીમીંગ ચેમ્પિયનશીપમાં પસંદગી કરવામાં આવી

મહેસાણાની સાર્વજનિક સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીની સ્વિમિંગમાં ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્વીમીંગ ચેમ્પિયનશીપમાં પસંદગી કરવામાં આવી છે. ચેન્નાઈ ખાતે સાઉથ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટીની સ...

ડિસેમ્બર 25, 2024 3:35 પી એમ(PM)

મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિતના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી

મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિતના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યકમ અંતર્ગત વિસનગર તાલુકાના ગુંજા, વાલમ અને કાસા ગામ ખાતે આ સર્વે હાથ ધરવામાં આ...

નવેમ્બર 15, 2024 3:42 પી એમ(PM)

મહેસાણાના ઊંઝા પાસે આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં દૈનિક 13 ગાડી કપાસની સારી આવક થઈ રહી છે

મહેસાણાના ઊંઝા પાસે આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં દૈનિક 13 ગાડી કપાસની સારી આવક થઈ રહી છે. મહેસાણાના અમારાં પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે કે કપાસના મણનો ભાવ 1 હજાર 151 થી લઈને 1 હજાર 530 રૂપિયા સુધ...

ઓક્ટોબર 24, 2024 3:10 પી એમ(PM)

મહેસાણા જિલ્લાના અંતરિયાળ ગામના લોકોને આરોગય સેવાનો લાભ મળે તે હેતુથી વધુ 4 ગામને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે

મહેસાણા જિલ્લાના અંતરિયાળ ગામના લોકોને આરોગયસેવાનો લાભ મળે તે હેતુથી વધુ 4 ગામને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.15મા નાણાં પંચ સહીતના અન્ય અનુદાનમાંથી ફાળવવામાં આવેલી એમ્બ્યુલન્સ સેવાનો લા...

સપ્ટેમ્બર 19, 2024 3:25 પી એમ(PM)

મહેસાણા જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ હેઠળ 10 તાલુકામાં પશુ આરોગ્ય સારવાર કેમ્પ યોજાયો હતો

મહેસાણા જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ હેઠળ 10 તાલુકામાં પશુ આરોગ્ય સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં 464 લાભાર્થીના 1 હજાર 335 પશુને સારવાર આપવામાં આવી હતી. 750 પશુઓનું રસીકરણ તેમજ 7 પશુઓને કૃત્રિમ બીજ...

ઓગસ્ટ 8, 2024 5:30 પી એમ(PM)

મહેસાણાની કડી નગરપાલિકાએ શ્રાવણ માસ દરમિયાન સ્વચ્છતા જાળવવા અનોખી પહેલ કરી છે

મહેસાણાની કડી નગરપાલિકાએ શ્રાવણ માસ દરમિયાન સ્વચ્છતા જાળવવા અનોખી પહેલ કરી છે. કડી શહેરના તમામ 30 શિવાલયમાંથી બિલિપત્ર અને ફૂલ એક જ વાહનમાં એકત્રિત કરી તેનો બાયોગેસ પ્લાન્ટમાં યોગ્ય નિકાલ ...