નવેમ્બર 28, 2024 3:49 પી એમ(PM)
મહિસાગર જીલ્લાના ભાદર બંધમાંથી રવિપાક માટે ભાદર કેનાલ મારફતે 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે
મહિસાગર જીલ્લાના ભાદર બંધમાંથી રવિપાક માટે ભાદર કેનાલ મારફતે 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી છોડવાથી જીલ્લાના ત્રણ તાલુકાના 60 ગામોની આઠ હજાર હેક્ટર જમીનને પાણી મળશે. આ વર્ષે સારા ચ...