ફેબ્રુવારી 14, 2025 2:14 પી એમ(PM)
મહિલા ક્રિકેટ પ્રિમીયર લીગનો આજથી પ્રારંભઃ વડોદરામાં આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે
મહિલાઓ માટેની ક્રિકેટ પ્રિમીયર લીગની ત્રીજી સિઝનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આજે પ્રથમ મેચ વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વડોદરામાં રમાશે. ટુર્નામેન...