ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 15, 2025 8:31 એ એમ (AM)

મહિલા ક્રિકેટમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની એકદિવસીય શ્રેણીની અંતિમ મેચ આજે ગુજરાતના રાજકોટમાં રમાશે. મેચ સવારે ૧૧ વાગ્યે શરૂ થશે.

મહિલા ક્રિકેટમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની એકદિવસીય શ્રેણીની અંતિમ મેચ આજે ગુજરાતના રાજકોટમાં રમાશે. મેચ સવારે ૧૧ વાગ્યે શરૂ થશે. ભારતે પહેલી બે મેચ જીતીને શ્રેણી જીતી લીધી છે. ભ...

જાન્યુઆરી 12, 2025 8:28 એ એમ (AM)

મહિલા ક્રિકેટમાં, ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ આજે રાજકોટમાં રમાશે.

મહિલા ક્રિકેટમાં, ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ આજે રાજકોટમાં રમાશે. આ મેચ સવારે ૧૧ વાગ્યે શરૂ થશે. પહેલી મેચમાં ભારતે આયર્લેન્ડ સામે છ વિકેટે વિજય મેળવ્યો હતો. આમા...

જાન્યુઆરી 10, 2025 7:12 પી એમ(PM)

રાજકોટ ખાતે રમાયેલી આર્યલેન્ડ સામેની પહેલી મહિલા ક્રિકેટ એક દિવસીય મેચમાં ભારતનો છ વિકેટે વિજય થયો

રાજકોટ ખાતે રમાયેલી આર્યલેન્ડ સામેની પહેલી મહિલા ક્રિકેટ એક દિવસીય મેચમાં ભારતનો છ વિકેટે વિજય થયો હતો. પ્રતિકા રાવલના આક્રમક 89, તેજલ હસાબનીસના 53 તેમજ કેપ્ટન સ્મૃતિ મંધાનાના 41 રનની મદદથી ભા...

જાન્યુઆરી 10, 2025 2:12 પી એમ(PM)

ભારત અને આયર્લેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે મેચમાં કેપ્ટનની અડધી સદીની સહાયથી પ્રવાસી ટીમની સારી શરૂઆત

મહિલા ક્રિકેટમાં ગુજરાતના રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ભારત અને આયર્લેન્ડ વચ્ચેની ત્રણ વન-ડે આંતરરાષ્ટ્રીય શ્રેણીની પહેલી મેચમાં છેલ્લા મળતા અહેવાલ...

ડિસેમ્બર 24, 2024 2:12 પી એમ(PM)

મહિલા ક્રિકેટમાં આજે વડોદરા ખાતે વેસ્ટ ઈન્ડિઝ સાંમેની બીજી એક દિવસીય મેચમાં ભારતે ટોસ જીતી બેટીંગ પસંદ કરી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ICC ચેમ્પિયનશિપ મહિલા ક્રિકેટ શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી છે. આ મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ અગાઉ ર...

ડિસેમ્બર 24, 2024 9:35 એ એમ (AM)

મહિલા ક્રિકેટમાં, ત્રણ મેચની ICC ચેમ્પિયનશિપ શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મુકાબલો થશે

મહિલા ક્રિકેટમાં, ત્રણ મેચની ICC ચેમ્પિયનશિપ શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મુકાબલો થશે.આ મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં બપોરે 1.30 વાગ્યાથી રમાશે. આ પહેલા રવિ...

ઓક્ટોબર 25, 2024 9:33 એ એમ (AM)

મહિલા ક્રિકેટમાં, ભારતે ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ વન—ડેમાં ન્યૂઝીલેન્ડને 59 રનથી પરાજય આપ્યો

મહિલા ક્રિકેટમાં, ભારતે ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ વન—ડેમાં ન્યૂઝીલેન્ડને 59 રનથી પરાજય આપ્યો હતો. જીતવા માટે 228 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા ન્યુઝ...

ઓક્ટોબર 24, 2024 7:52 પી એમ(PM)

અમદાવાદમાં રમાઈ રહેલી ભારત અને ન્યૂઝિલેન્ડ મહિલા ક્રિકેટની વન-ડે મેચમાં ભારતે 228 રનનો લક્ષ્યાંક આપ્યો

ભારત અને ન્યૂ ઝિલેન્ડ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલી વન-ડે મેચમાં ભારતે ન્યૂ ઝિલેન્ડને જીતવા માટે 228 રનનો લક્ષ્યાંક આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ વન-ડે શ્રેણીનો પ્રારં...

ઓગસ્ટ 23, 2024 8:30 એ એમ (AM)

ECBએ મહિલાઓ માટેની પ્રથમ ટેસ્ટ મેચ ભારત અને ઇંગ્લેન્ડ ટીમ વચ્ચે 2026માં ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવાની જાહેરાત કરી છે.

ઇગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બૉર્ડ – ECBએ મહિલાઓ માટેની પ્રથમ ટેસ્ટ મેચ ભારત અને ઇંગ્લેન્ડ ટીમ વચ્ચે 2026માં ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવાની જાહેરાત કરી છે. ગઈકાલે વેબસાઇટ પર એ...

ઓગસ્ટ 16, 2024 7:19 પી એમ(PM)

મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા-A ટીમે બીજી ODIમાં ભારત-Aને આઠ વિકેટે હરાવ્યું

મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા-A ટીમે બીજી ODIમાં ભારત-Aને આઠ વિકેટે હરાવ્યું હતું. ઓપનિંગ બેટ્સમેન મેડીડાર્કની અડધી સદી અને શાનદાર બોલિંગને કારણે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં2-0ની અજેય સ...