માર્ચ 7, 2025 5:37 પી એમ(PM)
છઠ્ઠી એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે સાંજે ભારતીય મહિલા ટીમ તેહરાનમાં ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં નેપાળ સામે ટકરાશે
છઠ્ઠી એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે સાંજે ભારતીય મહિલા ટીમ તેહરાનમાં ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં નેપાળ સામે ટકરાશે. ભારતીય મહિલા ટીમે તેહરાનમાં ગ્રુપ સ્ટેજમાં ત્રણ જીત સાથ...