ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 21, 2025 7:25 પી એમ(PM)

રાજયની 66 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર – 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18મી ફેબ્રુઆરીએ પરીણામ

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી છે. આ તમામ પાલિકાઓમાં 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. આ ઉપરાંત કઠલ...