ફેબ્રુવારી 6, 2025 3:19 પી એમ(PM)
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર અને ખાનપુરમા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર અને ખાનપુરમા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જેમાં ખાનપુરમાં 37 જેટલી વીજ ચોરી પકડાઈ છે. લુણાવાડા તાલુકામાં ૧૧૨ વીજ ...