ડિસેમ્બર 30, 2024 2:26 પી એમ(PM)
મણિપુરના પર્વતીય અને મેદાની વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હથિયાર, દારૂગોળો અને યુદ્ધ સામગ્રી કબજે કરવામાં આવી
મણિપુરના પર્વતીય અને મેદાની વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હથિયાર, દારૂગોળો અને યુદ્ધ સામગ્રી કબજે કરવામાં આવી છે. ભારતીય સેના, મણિપુર પોલીસ અને અન્ય સલામત દળ દ્વારા ઇમ્ફાલ ઇસ્ટ, ટેન્ગનોપાલ, ...