જાન્યુઆરી 28, 2025 7:36 પી એમ(PM)
રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં મગફળીની 6 હજાર 700 કરોડ રૂપિયાની વિક્રમજનક ખરીદી કરી
રાજ્યભરમાં હાલમાં મગફળી અને સોયાબિન સહિતના ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે.તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી 6 હજાર 700 કરોડ રૂપિયાની કિંમતની 10 લાખ મેટ્રિક ટન મગફળીની વિક્રમજ...