ઓક્ટોબર 4, 2024 8:17 એ એમ (AM)
આજે નવલા નોરતાંનો બીજો દિવસ
આજે નવલા નોરતાંનો બીજો દિવસ છે. નવરાત્રીના બીજે દિવસે મા દુર્ગાના બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. જેમના જમણે હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલું છે તેમની ઉપાસના અનંત ફ...