ઓગસ્ટ 9, 2024 10:58 એ એમ (AM)
રાષ્ટ્રભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા હેતુથી 15 ઓગસ્ટ સુધી ચાલનાર ‘હર ઘર તિરંગા ઝુંબેશ’નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે.
રાષ્ટ્રભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા હેતુથી 15 ઓગસ્ટ સુધી ચાલનાર ‘હર ઘર તિરંગા ઝુંબેશ’નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજ...