જાન્યુઆરી 10, 2025 7:11 પી એમ(PM)
જંત્રી મામલે કોઇને પણ અન્યાય ન થાય તેની સરકાર ખાસ તકેદારી રાખશે :મંત્રી ઋષિકેશ પટેલ
જંત્રી મામલે કોઇને પણ અન્યાય ન થાય તેની સરકાર ખાસ તકેદારી રાખશે તેમ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. રાજ્યમાં જંત્રી અંગેના સરકારના નિર્ણય અંગે પત્રકારો દ્વારા પૂછાયેલ...