ફેબ્રુવારી 13, 2025 6:20 પી એમ(PM)
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત UPI, આધાર અને ડિજીલોકર જેવા ડિજિટલ જાહેર માળખાગત પગલાં દ્વારા ટેકનોલોજીના લોકશાહીકરણમાં અગ્રેસર તરીકે ઉભરી આવ્યું છે
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત UPI, આધાર અને ડિજીલોકર જેવા ડિજિટલ જાહેર માળખાગત પગલાં દ્વારા ટેકનોલોજીના લોકશાહીકરણમાં અગ્રેસર તરીકે ઉભરી આવ્યું છે. ...