ઓગસ્ટ 20, 2024 3:56 પી એમ(PM)
પ્રસિધ્ધ સિતારવાદક અને સપ્તક સંસ્થાના સ્થાપક વિદુષી મંજુ મહેતાનું આજે નિધન થયું
પ્રસિધ્ધ સિતારવાદક અને સપ્તક સંસ્થાના સ્થાપક વિદુષી મંજુ મહેતાનું આજે નિધન થયું છે. તેમના નિધનથી સંગીત જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.જયપુરના ભટ્ટ ઘરાનાના મંજુ મહેતા 80 વર્ષના હતા. મંજુબે...