ઓક્ટોબર 12, 2024 8:52 એ એમ (AM)
તહેવારોની સિઝનમાં ભેળસેળ યુક્ત ખાદ્યચીજો પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કડક કાર્યવાહી.
તહેવારોની સિઝનમાં નાગરિકોના આરોગ્ય સામે ચેંડા કરનારા તત્વો સામે રાજ્યના ખોરાક અને ઔષધનિયમન તંત્ર દ્વારા વ્યાપક તપાસ શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદના ચાંગોદર પાસે ખોરાક અને ઔષધનિય...