માર્ચ 31, 2025 6:24 પી એમ(PM)
દેશના મધ્ય ભાગમાં આવેલા શક્તિશાળી ભૂકંપને પગલે મ્યાનમારમાં આજે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી
દેશના મધ્ય ભાગમાં આવેલા શક્તિશાળી ભૂકંપને પગલે મ્યાનમારમાં આજે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત કરતાં મ્યાનમારની રાજ્ય વહીવટી પરિષદના અધ્યક્ષ વરિષ્ઠ જનરલ મિન ...