જુલાઇ 30, 2024 7:38 પી એમ(PM)
ભુગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્ય સરકારે 150 કરોડ રૂપિયાની ભુગર્ભ જળ રીચાર્જ યોજનાને મંજુરી આપી
ભુગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્ય સરકારે 150 કરોડ રૂપિયાની ભુગર્ભ જળ રીચાર્જ યોજનાને મંજુરી આપી છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં બંધ તેમજ બિન ઉપયોગી અંદાજે ૧૦,૦૦૦ ખાનગી ટ્યુબવેલને વરસાદી પ...