જાન્યુઆરી 23, 2025 3:39 પી એમ(PM)
ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ ટ્રેન 28મી જાન્યુઆરીએ ટેકનિકલ કારણોસર સંપૂર્ણપણે રદ રહેશે
ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ ટ્રેન 28મી જાન્યુઆરીએ ટેકનિકલ કારણોસર સંપૂર્ણપણે રદ રહેશે. અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે, ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજમાં મહાકુંભ-2025 દરમિયાન ચાલી રહેલા મેન્...