ફેબ્રુવારી 17, 2025 4:03 પી એમ(PM)
ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ ભાવનગર જિલ્લાના શિક્ષણાધિકારીની ઉપસ્થિતિમાં યોજાયો
ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ ભાવનગર જિલ્લાના શિક્ષણાધિકારીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. તેમણે તમામ વિદ્યાર્થીઓને તણાવ વિના શાંતિથી પરી...