ઓક્ટોબર 18, 2024 11:00 એ એમ (AM)
ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ગત સપ્તાહથી ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી
ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ગત સપ્તાહથી ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે. પી.એમ. કિસાન યોજનાના આગામી ડિ...