ઓક્ટોબર 8, 2024 8:00 પી એમ(PM)
ભારત અને જર્મની વચ્ચે સંરક્ષણ સહયોગ વધુ મજબૂત બનાવવવા બંને દેશોના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે સહમતી
રક્ષણ પ્રધાનરાજનાથ સિંહે, મંગળવારે જર્મનીનાસંરક્ષણમંત્રી બોરિસ પિસ્ટોરિયસ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ હવાઈ અને દરિયાઈક્ષેત્રમાં કવાયત અને સંરક્ષણ સહયોગ પ્રવૃત્તિઓની સમ...