ડિસેમ્બર 6, 2024 7:32 પી એમ(PM)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડેલેડ ખાતે બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં પહેલા દિવસે ભારતના 180 રનના જવાબમાં ઓસ્ટ્રેલીયાએ પહેલી ઇનિંગમાં એક વિકેટે 86 રન નોંધાવ્યા
પ્રવાસી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડેલેડ ખાતે આજથી શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં પહેલા દિવસે ભારતના 180 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં એક વિકેટે 86 રન નોંધાવ્યા છે. આજે પહેલ...