જાન્યુઆરી 1, 2025 6:50 પી એમ(PM)
એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ આજે ભારતીય વાયુસેનાના પશ્ચિમી કમાન્ડનો હવાલો સંભાળ્યો
એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ આજે ભારતીય વાયુસેનાના પશ્ચિમી કમાન્ડનો હવાલો સંભાળ્યો છે. તેઓ ડિસેમ્બર 1986માં ભારતીય વાયુસેનામાં ફાઈટર પાઈલટ તરીકે જોડાયા હતા. તેમની 38 વર્ષની સેવા દરમિયાન તેઓ સ...