ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 26, 2024 8:43 એ એમ (AM)

ભારતીય રેલ્વે દ્વારા દિવાળી – છઠ પૂજા સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને વિશેષ ટ્રેનો દોડાવાશે.

દિવાળી અને છઠ્ઠ પૂજા સહિતના આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલ્વે આજથી આવતા મહિનાની 7 તારીખ સુધી 195થી વધારાની વિશેષ ટ્રેનો દોડાવશે. આ ટ્રેનો મુખ્યત્વે નવી દિલ્હી અને આનંદ વિહાર રેલ્વ...