માર્ચ 9, 2025 7:28 પી એમ(PM)
રેલવે દ્વારા હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને આજથી 28 એપ્રિલ સુધી પાટણ અને રાજકોટ-લાલકુઆ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાઈ રહી છે.
રેલવે દ્વારા હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને આજથી 28 એપ્રિલ સુધી પાટણ અને રાજકોટ-લાલકુઆ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાઈ રહી છે.આ ટ્રેન દર રવિવારે બપોરે 1 વાગીને 10 મિનીટે લાલકુઆથી પ્રસ્થાન કરી સોમવ...