ઓક્ટોબર 26, 2024 9:54 એ એમ (AM)
પેન્શનધારકોને ઘરેબેઠા જીવન પ્રમાણપત્ર બનાવી આપવામાં આવશે – ભારતીય ટપાલ વિભાગની નવી પહેલ
ભારતીય ટપાલ વિભાગ દ્વારા પેન્શન ધારકોને ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર બનાવી આપવામાં આવશે. હવે પેન્શન ધારકોએ આ પ્રમાણપત્ર રજૂ કરવા કોઈ ટ્રેઝરી, બેન્ક કે અન્ય વિભાગમાં જવાની જરૂર નહીં રહે. અમદાવા...