નવેમ્બર 27, 2024 7:27 પી એમ(PM)
ઘરેલુ ક્રિકેટમાં ગુજરાત ટીમના ખેલાડી ઉર્વિલ પટેલ ટી-ટ્વેન્ટી મેચમાં સૌથી ઝડપી સદી કરનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો
ઘરેલુ ક્રિકેટમાં ગુજરાત ટીમના ખેલાડી ઉર્વિલ પટેલ ટી-ટ્વેન્ટી મેચમાં સૌથી ઝડપી સદી કરનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. આજે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ગુજરાત અને ત્રિપુરા વચ્ચે રમાયેલી સૈયદ...