ફેબ્રુવારી 21, 2025 6:19 પી એમ(PM)
ભારતીય જીવવિજ્ઞાની અને વન્યજીવન સંરક્ષણવાદી પૂર્ણિમા દેવી બર્મનને ટાઇમ મેગેઝિન દ્વારા “વુમન ઓફ ધયર” એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા
ભારતીય જીવવિજ્ઞાની અને વન્યજીવન સંરક્ષણવાદી પૂર્ણિમા દેવી બર્મનને ટાઇમ મેગેઝિન દ્વારા "વુમન ઓફ ધયર" એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ કાર્ય માટે...