નવેમ્બર 14, 2024 6:49 પી એમ(PM)
ભારતનો જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)-આધારિત ફુગાવો ઓક્ટોબર મહિના માટે વાર્ષિક ધોરણે વધીને 2.36 ટકા થયો છે
ભારતનો જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)-આધારિત ફુગાવો ઓક્ટોબર મહિના માટે વાર્ષિક ધોરણે વધીને 2.36 ટકા થયો છે, જે આજે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા દર્શાવે છે. સપ્ટેમ્બરમ...