ઓગસ્ટ 8, 2024 1:56 પી એમ(PM)
બ્રિટનના સાઉથ પોર્ટ વિસ્તારમાં બે છોકરીઓની કરાયેલી હત્યા બાદથી ફાટી નીકળેલા તોફાનો દેશના અનેક ભાગોમાં સુધી ફેલાઈ ગયા છે
બ્રિટનના સાઉથ પોર્ટ વિસ્તારમાં બે છોકરીઓની કરાયેલી હત્યા બાદથી ફાટી નીકળેલા તોફાનો દેશના અનેક ભાગોમાં સુધી ફેલાઈ ગયા છે. જાતિ ભેદ વિરોધી દેખાવકારોએ બ્રિટનના વિવિધ ભાગોમાં ભારે નકુસાન પહો...