ફેબ્રુવારી 14, 2025 2:26 પી એમ(PM)
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કે, જો બ્રિક્સ દેશો આ જૂથ ડોલરના મુકાબલે હરીફ ચલણ બહાર પાડશે તો તે સમાપ્ત થઈ જશે
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સની ટીકા કરતા ચેતવણી આપી કે, જો આ જૂથ ડોલરના મુકાબલે હરીફ ચલણ બહાર પાડશે તો તે સમાપ્ત થઈ જશે. તેમણે ધમકી આપી કે, જો કોઈ બ્રિક્સ દેશ આ યોજના સાથે આગળ વધશે તો તે...