ડિસેમ્બર 6, 2024 2:27 પી એમ(PM)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ આજે ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલ ખાતે શરૂ થઈ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ આજે ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલ ખાતે શરૂ થઈ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લાં અહ...