જાન્યુઆરી 14, 2025 9:28 એ એમ (AM)
ઇન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી નવી દિલ્હીના કેડી જાધવ ઇન્ડોર હોલ ખાતે શરૂ થશે.
ઇન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી નવી દિલ્હીના કેડી જાધવ ઇન્ડોર હોલ ખાતે શરૂ થશે. તેમાં 36 ભારતીય ખેલાડીઓ સહિત 200 થી વધુ ટોચના બેડમિન્ટન ખેલાડીઓ ભાગ લેશે, આજે મહિલા સિંગલ્સના રાઉન...