ઓગસ્ટ 18, 2024 8:42 એ એમ (AM)
ચીનમાં મંગળવારથી શરૂ થનારી 15 અને 17 વર્ષથી ઓછી વયના બેડમિન્ટન ખેલાડીઓની ચેમ્પિયનશિપ માટે ભારતે 39 ખેલાડીઓની ટીમ મોકલી.
ચીનમાં મંગળવારથી શરૂ થનારી 15 અને 17 વર્ષથી ઓછી વયના બેડમિન્ટન ખેલાડીઓની ચેમ્પિયનશિપ માટે ભારતે 39 ખેલાડીઓની ટીમ મોકલી છે. શ્યામ બિંદીગનવિલે અંડર-17 કેટેગરીમાં આ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે, જ્...