માર્ચ 21, 2025 6:12 પી એમ(PM)
સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના મહિલા ડબલ્સમાં આજે ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ ક્વાર્ટર ફાઇનલમાં રમશે
સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના મહિલા ડબલ્સમાં આજે ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ ક્વાર્ટર ફાઇનલમાં રમશે. તેમનો મુકાબલો હોંગકોંગની જોડી યેંગ નગા ટિંગ અને યેંગ પુઇ લામ સામે થશે. બીજી તર...