જાન્યુઆરી 15, 2025 8:28 એ એમ (AM)
બેટ દ્વારકા અને ઓખામાં સતત ચોથા દિવસે પણ તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી યથાવત..
બેટ દ્વારકામાં મેગા ડીમોલેશન સતત ચોથા દિવસે પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. ત્યારે ઓખા નજીક આવેલા અનઅધિકૃત દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ સ્ટાફ તથા દ્વ...