જાન્યુઆરી 23, 2025 8:05 પી એમ(PM)
“બેટી બચાવો બેટી પઢાઓ યોજના” ના સફળતાના 10 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાજ્યમાં દીકરીઓના શિક્ષણ નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો છે.
"બેટી બચાવો બેટી પઢાઓ યોજના" ના સફળતાના 10 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાજ્યમાં દીકરીઓના શિક્ષણ નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો છે. આ અભિયાનના પરિણામે દીકરી જન્મદર 890 થી વધીને 955 થયો છે. દીકરી...