ફેબ્રુવારી 13, 2025 7:39 પી એમ(PM)
કચ્છમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગંત નખત્રાણા તાલુકાના વિથોણ ખાતે જાગૃતિ સેમીનાર
કચ્છમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગંત નખત્રાણા તાલુકાના વિથોણ ખાતે જાગૃતિ સેમીનાર યોજાઇ ગયો. આ સેમિનારમાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.એક્ટ વિષે ગર્ભાવસ્થા પહે...